Home » समाचार » જંબુસર ના કોરા ખાતે યોજાયો ક્ષય રોગ નિદાન

જંબુસર ના કોરા ખાતે યોજાયો ક્ષય રોગ નિદાન

જંબુસર તાલુકાના કોરા પીએચડી ખાતે નવરચના મહિલા વિકાસ અને કોઇને એન્દ્ર ગેસ વડંતા લિમિટેડ 15 ટીબી કદી ને પોષણયુક્ત આહાર કીટ આપવા માટે આવ છે
કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ વડંતા લિમિટેડ અને નવરચના મહિલા વિકાસ દર તારીખ 10-2-23 ના રોજ કોરા પીએચસી કેન્દ્ર મુકામે 15 ટીબી દર્દી ને પોષણયુક્ત આહાર કીટ અપવામા એવી હતી એ કીટ 6 મહિનાની સુથી અપવા મા આવ છે
એક કીટ 6 મહિનાની સુથી અપવા મા આવ છે એ પ્રોગ્રામ અયોજન વિપુલભાઈ (પ્રોજેક્ટ મેનેજર) ચિરાગભાઈ (ભરેલા અધિકારી) કરવમા આવ્યું હતું
જેમા ઉપસ્થિત મહેમાન મોહિત સર, રાવત સર (કેર્ન ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ વેદાંત)
ઓમકારનાથ દેસાઈ ( THO ) ભાવિકા હર્ષદભાઈ ( સરપંચ ) ઇસમિલ ભાઈ ( Dy sarpanch ) વિનોદભાઈ ( Dy sarpanch sarod ) Harisan

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines