અમીઝરા પાર્શ્વનાથજી મહારાજની
પે ? ભરૂચથી ૪૫કિ.મી.દુર ગંધાર ર્તીથ આવેલ છે.શ્રી અમીઝરા પાર્શ્વનાથ મહારાજની પાવનકારી પવિત્ર પ્રેરણા વડે મધ્યકાલીન યુગથી આજદિન સુધી સર્જન-વિસર્જન ઘટમાળા ચાલતીરહી છે.મધ્યકાલીન યુગમાં આ સ્થળે દેશ-પરદેશના વહાણોની આવ-જાવ યતી હતી આ ર્તીથ પહેલા બીજા નંબરનું બંદર હતું.ઇ.સ.૧૬મી સદીમાં પરમ પૂજય જગતગુરૂ
શ્રી
આચાર્યદેવ શ્રી વિજય હિરસુરીશ્વરજી મહારાજે અત્રે ૩૦૦ સાધુ ઉપરાંત ૭૦૦ સાધ્વીજી સાથે ત્રણ ચોમાસા કરેલાં મોગલ સમ્રાટઅકબર બાદશાહને પ્રતિબોધ આપવા અત્રેથી માન સાથે ફતેપુર સીકી ગયા હતા. કાળ અંતરે છેલ્લા મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં આ બંદરનો નાશ થયો.કારણકે તે વખતે આ બંદર મરાઠાના વેરથી આ બંદરનો નાશ થયો.અત્રેના શ્રાવકો,વિચાર કરી અત્રે શ્રી અમીઝરા પાર્શ્વનાથજી ની ૭૦ ઈંચની પ્રતિમા શી રીતે બહારગામ મોકલવી,તેથી તેમના માટે સ્પેશીયલ મસ્જીદ આકારનું દહેરાસર બનાવી સદર પ્રતિમાજીને ભોયરામાં ભંડારી દીધા.બાકીની પ્રતિમાજીને દહેજ કે રાજપુત રાજય હતું ત્યાં મોકલી આપ્યા.ગંધાર માં કુલ ૧૭ દહેરાસર હતા.હાલ અત્રે પણ ત્રણ દહેરાસર છે
પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દિશા વિ.સં.૧૯૬૯ પોષ સુદ-૧૩નાં ગંધાર તીર્થમાં થઈ હતી.અને બે દહેરાસરની પ્રતિષ્ઠા તેમના હસ્તક થઈ હતી.આ તીર્થમાં ત્રણે જીનાલયો અને ગુરૂમંદિરની જુદા જુદા દિવસે વર્ષગાંઠ આવતી હતી.આથી ગચ્છાિ પતિની આજ્ઞાથી પરમ પૂ.આચાર્ય શ્રી રામચંદ્રસૂરિશ્વર મહાર ની ૧૦૦મી દીક્ષા શતાબ્દીના ઉત્સવ દરમ્યાન ત્રણે જીનાલયો અે ગુરૂમંદિરની સાલગીરીમાં શાસ્ત્રોકત વિધિથી ૧૦૬ જેટલા અ સાધુ ભગવંતો અને સાધ્વી ભયવંતની હાજરીમાં સરીશ્વરજી મહારાજની નિશ્રામાં ‘