જંબુસર નગરમાં નગરપાલિકા સ્કૂલ ના મેન દરવાજા બંધ ચાર સ્કુલ ના રમતના મેદાનમાં પાણી ભરાયા અને પાણીમાં લીલ જોવા મળી
એક જાગૃત નાગરિક અને સ્કૂલમાં ભણતી છોકરીના વાલી એ આગળના બે ગેટ 15 દિવસથી બે ગેટ બંધ છે ની રજૂઆત કરી અને કુલના રમતગમત મેદાનમાં પાણી લીલવાળું ભરાઈ ગયું છે તેમાં તે મેદાનમાં હાજી કન્યાશાળા કપાસિયા પુરા સારા અને તાલુકા શાળા એસ એન ડાયસી સ્કૂલ છોકરો ને છોકરીઓ રોગ થાય એવું એમને લાગી રહ્યું છે તો જંબુસર નગરપાલિકા એમાં ડિડેટી પાવડર છાટે અને એની કાળજી લે એવું કહેવામાં આવ્યું