જંબુસર તાલુકાના ઝામડી માલપુર ઇસ્લામપુર નાડા દેવલા વિસ્તાર મા નીલગાય ( રોઝ ) ભૂંડ ના ત્રાસના લીધે તમામ ગામના સરપંચો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું
ખેડૂત કેટલી મહેનતથી
મોંઘા ભાવનું ખાતર બિયારણ નાખી પાક ઉભો કરે છે જેવા કે કપાસ તુવર જુવાર ઘઉં જેવા પાકો કરે છે અને જે પાક ઉભો થયા પછી ડુક્કર નીલ ગાયોનો વિશાર ટોળું આવી ઉભા પાક નો નાશ કરી નાખે છે જ્યારે ખેડૂત સાથે આવો બનાવો બને છે ત્યારે ખેડૂતો આપઘાત કરવાનું વિચારે છે એટલા માટે ખેડૂત આપઘાત ના કરે અને ખેડૂતને નુકસાન ના પહોંચે વહેલી તકે આ નીલ ગાયોનું કંઈક રસ્તો કરવામાં આવે
જેને લઈ આજ રોજ
જંબુસર તાલુકાના માલપુર ગામના ખેડૂતોએ ડુક્કર નીલગાયો થી પરેશાન થઈ માલપુર ગામના સરપંચ Badi આગેવાની હેઠળ પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ