ભરૂચ
દલા તરવાડી ની વાર્તા ભલે પાઠ્યપુસ્તકો માંથી ગાયબ થઈ હોય પરંતુ ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાળી તલાવડી માં દલા તરવાડી જેવો ચાલે છે વહીવટ ગરીબ અનાથ બાળકો ના ભાગ નું દૂધ અનાજ પણ ઓહિયા કરતા સંચાલકો
સંસ્થાના સંચાલકો જ બિલ બનાવે છે સંસ્થાના સંચાલકો જ બિલ પાસ કરે છે
ભરૂચની બાળકોની સંસ્થામાં ચાલતી ગેરીતિઓનો સંસ્થાના કર્મચારી દ્વારા કરાયો પડદા ફાસ
દોઢ મહિના પહેલા ભરૂચમાં બાળકોની સંસ્થામાં કઠિત મહિલા કર્મી પર જાતીય સતામણી અંગે ફરિયાદ દાખલ કરવા બી ડીવીઝનમાં અરજી અપાઈ જેમાં બનેલી ઘટનામાં અન્ય કર્મચારીઓ પાસે કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાની લાલચ આપી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોટું નિવેદન અપાવ્યું
સંસ્થાના ટ્રસ્ટી તથા અધિક્ષક હરેશ પરમાર સંસ્થામાં ગેરરીતિ નો આક્ષેપ કરાયો
સંસ્થાના અધિક્ષક બાળકોના દફતર ચોરી કરી લઈ જતા હોય તેવા આક્ષેપ સાથે ગાંધીનગર ફરિયાદ થતાં ગાંધીનગરથી તપાસ આવી
ભરૂચ ના અધિકારીઓ ની મિલીભગત ના કારણે ચોરીનું ભીંડુ સંકેલાયું
સંસ્થાના પ્રમુખ દ્વારા સંસ્થામાં આવતું દૂધ માંથી એક લીટર દૂધ લઈ જતા હોવાનું લેખિતમાં કરાઈ અરજી
અરજદાર બંને બહેનો દ્વારા બાળકોને આપવામાં આવતા ભોજનમાં હલકી ગુણવત્તા નું ભોજન આપવાનો કરાયો આક્ષેપ
ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા બંને બહેનો દ્વારા અપાયેલ સંસ્થાના બીલો ની ઇન્કવાયરી કરાવવાની હૈયાધારણા આપી
બાળકોની સંસ્થામાં બાળકોનું ભોજન તથા ચીજ વસ્તુ ચોરી કરનાર સામે તંત્ર પગલાં લેશે ખરું..??
સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચાર તેમજ બાળકોની ચીજ વસ્તુઓના ચોરી બાબતે સંસ્થામાં રસોઈ ઘરમાં કામ કરતા રસોયા બહેનોએ તારીખ 5. 02. 2025 ના રોજ ભરૂચ જિલ્લા કલેકટર, સમાજ સુરક્ષા વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા મુખ્યમંત્રીને લેખિતમાં કરાઈ અરજી