આપ સૌનું હાર્દિક સ્વાગત છે
આજ રોજ આ વેબ પોર્ટલ ઉપર આ પ્રથમ પોસ્ટ અપલોડ કરતા હર્ષ ની લાગણી અનુભવી રહ્યો છુ છેલ્લા 2 માસથી આ પોર્ટલ બની ને તૈયાર થયું છે પરંતુ પોસ્ટ મુકવાની શરૂઆત કરવામાં આવતી અનેક અડચણો તથા સામાજિક સમસ્યાઓ ના કારણે વિલંબ થયો પરંતુ આખરે આજે આ પોસ્ટ મૂકી રહ્યો છુ
આપ સૌને અમારી યૂ ટ્યૂબ ચેનલ aalap news ને સબ સ્ક્રાઈબ કરશો જ