જંબુસર એસટી ડેપોમાં વિદ્યાર્થીનો પગ એસટી બસના પાછળના બિલ માં આવીએ તેના ભાગે ગંભીર ઇજાવ થતા વિદ્યાર્થીઓ એમને સામે આવેલી રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જે જમણા પગ એ અને આટો મારી સારવાર કરવામાં આવી હતી જંબુસર એસટી ડેપોમાં શાળાઓ છૂટી વખતે ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને પોતાના ઘરે જવા માટેની એસટી બસોમાં ખૂબ ભારે રહેતી હોવાના કારણે બસમાં ચડાવવા માટેની તકલીફને કારણે આવા અનેક અકસ્માતો વારંવાર બનતા એ જોવા મળ્યા રહે છે ગજરો જંબુસર થી નારાજ હતી બસમાં જીવના જોખમ મુસાફરી કરતી વિદ્યાર્થીઓના વિડીયો આપણે જોયા છે જ્યારે આજરોજ પુનઃ એક વિદ્યાર્થીનો પગ એસટી બસના ટાયરમાં આવી જતા અને ઇજાઓથી હતી આમ એસટી બસ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ રોજની બનતી જાય છે વહીવટી તંત્ર આ રોજની સમસ્યાઓનું નિરાકરણ માટે કોઈ કાર્યવાહી હાથ ધરે એ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે