જી સી ઇ આર ટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ અને બીઆર સી ભવન વાગરા ના સંયુક્ત ઉપક્રમે વાગરા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
જેમાં જિલ્લા પંચાયત ભરૂચ ના પ્રમુખ અલ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શન માં શિક્ષણ વિભાગ ના અનેક અધિકારીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતા
શાળા ના બાળકો એ વિવિધ વિષયો ને લગતી પોતાની કૃતિઓ રજૂ કરી હતી.