Home » समाचार » સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રેલી યોજાય

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રેલી યોજાય

રાજ્ય સરકાર દ્વારા ઉતરાયણના પર્વ દરમિયાન પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વનમાં વન વિભાગ દ્વારા સરકારશ્રી સંવાદિત વિભાગો બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ગયેલ પશુઓને પક્ષીને ખાસ સારવાર સાથે અન્ય માહિતી માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં કાર્ય શિબિર અને જનજાગૃતિ રેલીનું આયોજન શ્રીમતી ઉર્વશીબેન પ્રજાપતિ નાયક વન સંરક્ષણ થી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી ઉતરાયણ પર્વ સામે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પતંગો ચાલુ થઈ ગયો હોવાથી દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા અને જનજાગૃતિ લાવવા શહેરની વિવિધ શાળાના બાળકો અને વન વિભાગ વતી નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે ડિવિઝનલ ઓફિસથી શ્રવણ ચોકડી સુધી રેલી કાઢવામાં આવી હતી તે સાથે જનજાગૃતિ અભિયાનમાં બેનરો અને પેમ્પલેટ તેમજ લાઉડ સ્પીકર દ્વારા આમ જનતાને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કોઈ ઘાયલ પક્ષીઓ દેખાય તો ટોલ ફ્રી નંબર પર જાણ કરીને નિર્દોષ પક્ષીઓને બચાવી કરૂણા અભિયાનમાં મદદરૂપ થવા માહિતી અપાય હતી ઉપયોગ ન કરવા બાબતે સામાજિક વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ ભરૂચ શહેર અને જિલ્લાના અન્ય શહેરોમાં અને ગ્રામ્ય કક્ષાએ પણ રેલી અને શાળાઓમાં બાળકો સાથે વાર્તાલાપ કરી સામાજિક પરિવર્તકણ વિભાગ ભરૂચ દ્વારા પ્રયાસો હતામાં આવી રહ્યા છે વિભાગના તમામ રેંજના વન અધિકારીઓ ક્ષેત્રીય સ્ટાફ સામાજિક સંસ્થાઓને બાળકો હાજર રહ્યા હતા તે સાથે ભરૂચ ડોક્ટર આંબેડકર હોલમાં કાર્ય શિબિરમાં સાવચેતીના પગલે તેમને સરકારની સૂચનાઓ અને કાયદાકીય બાબતો તેમજ પક્ષી સારવાર બાબતે વિગતે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્ય શિબિરમાં વન વિભાગના તમામ પરીક્ષત્ર પણ અધિકારીઓ અને તમામ ક્ષેત્રિય સ્થાપત્ય ઇન્ચાર્જ શિક્ષક દિવસ શૈક્ષણિક સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?