બારડોલી પાસે બાબત નામનું કામ આવેલું છે આ ગામમાં ઉતરાયણ પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક સંદેશો મૂકવામાં આવ્યો હતો કે ઉતરાયણના દિવસે સાંજે સાત કલાકે દરેક હિન્દુ પોતાના ઘર ઉપર લગાવેલા લાઉડ સ્પીકર ઉપર એ હનુમાન ચાલીસા વગાડશે
આ સંદેશો વાંચીને બાબેન ગામમાં રહેતા એક શ્રમજીવી ચંચલ પાર્ટી લે પોતાના ઘર ઉપર લાઉડ સ્પીકર ઉપરથી હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું હતું આ સમયે બસ્તી માં રહેતા ઝાકીર નામના ભંગારના વેપારીએ આવીને હનુમાન ચાલીસા બંધ કરવા માટે દમદાટી આપી હતી. આ સમયે બંને વચ્ચે બોલાચાલી થતા માં અકબર સલીમ અલ્લારખા અને સોયબ નામના ઇસમો સાથે અન્ય 10 થી 12 મુસ્લિમોના ટોળા આ શ્રમજીવી પરિવારના ઘર ઉપર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. ચંચલ પાટીલની સગર્ભા પત્ની ને પણ ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા ટોળાઓ ભેગા થઈ ગયા હતા અને ભારે ગુસ્સા સાથે સામૂહિક રીતે હનુમાન ચાલીસા ગાય આક્રોશ વ્યક્ત કર્યો હતો ઘટના સ્થળે પોલીસ ટીમ પહોંચી હતી અને લોકોએ રજૂઆત કરી કે હનુમાન ચાલીસા બંધ થતા હોય તો લાઉડ સ્પીકર ઉપર થતી અજાણ પણ બંધ થવી જોઈએ એવી માંગ કરતા વાસી ઉતરાયણના દિવસે બસ્તી ની મસ્જિદ ઉપર થી હજાર બંધ રહેવા પામી હતી. પોલીસે સંવેદનશીલ મામલો હોવાના કારણે અકબર અને સલીમ નામના બે યુવાનોને અટકાયતમાં લીધા હતા જ્યારે સમગ્ર પ્રકરણનો મુખ્ય આરોપી ઝાકીર નામનો હિસાબ અને અલ્લારખા તથા સોયબને પોલીસ શોધી રહી છે
પરંતુ શ્રમજીવી પરિવારના ચંચલ પાર્ટીલે પોતાના ધર્મ પ્રત્યે બતાવેલી શ્રદ્ધાના કારણે એના પરિવારને હુમલાનો સામનો કરવો પડે એ વર્તમાન શાસકો માટે અને સમાજ માટે પણ એ ચિંતાજનક બાબત છે.