જંબુસર…
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના “અણખી”ગામે લગ્નમાં વિઘ્ન.
અણખી ગામે વિનુભાઈ નાગજીભાઈ પટેલના ઘરે, દીકરાનું લગ્ન હોય, સાંજના સમયે,”વળધ”ભરવા ગામની ગલીઓમાં,
ડી.જે.સાથે નીકળતા,આઇસર ટેમ્પાને સાંકળી ગલીમાં આગળપાછળ કરતાં ટેમ્પો દિવલસાથે ઘસડાવા અને જોશમાં વાગતા ડી. જે.ના સ્પીકરોની ધ્રુજારીથી.
દીવાલ પાસે ઉભેલા ટોળા પર ધરાસયી થતા ઈજાગ્રસ્તોને તાત્કાલીક,
“જંબુસર અલમહમુદ હોસ્પિટલ “ખાતે ખસેડતા,
સારવાર દરમિયાન વરરાજાની માસીનું કરુણ મોત.
લગ્નનો ઉત્સાહ, આનંદ,ફેરવાયો શોકમાં,લગ્નમાં આવેલ મહેમાનોથી મંડપ હિબકે ચડ્યો.
મીડિયા કર્મીઓએ અણખી ગામના સરપંચની મુલાકાત લેતા આબાબતે મૌન સેવી રહ્યાછે.