Home » समाचार » મારૂતિ સિંહ અટોદરિયા નો જન્મદિન ઉજવણી

મારૂતિ સિંહ અટોદરિયા નો જન્મદિન ઉજવણી

*ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ગૌપૂજન સાથે જન્મદિવસ ઉજવ્યો*

– ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સામાજિક સંસ્થાઓના સથવારે દિવસભર સેવાકીય કાર્યોની કરી સરવાણી
– 54 વર્ષ પૂર્ણ કરી 55માં વર્ષમાં પ્રવેશેલા જિલ્લા ભાજપ પ્રમુખને શુભેચ્છકો, મિત્રો, સ્નેહીઓએ શુભકામનાઓ પાઠવી
– ભરૂચ પાંજરાપોળ ખાતે સહપરિવાર ગૌપૂજન અને કેક કાપી ઉજવણી કરાઈ
– સેવા એ જ સમર્પણ થકી દિવસભર વિવિધ સેવાકીય કાર્યો

ભરૂચ જિલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તેમનો 55 મો જન્મદિવસ સેવા એ જ સમર્પણના પક્ષના આદર્શ તેમજ વિચારધારા મુજબ જરૂરિયાતમંદો તેમજ વંચિતો સાથે દિવસભર વિવિધ કાર્યકમો થકી જન્મદિવસ ઉજવ્યો હતો.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા આજે શુક્રવારે 54 વર્ષ પૂર્ણ કરી 55 માં વર્ષમાં પ્રવેશ્યા હતા. પ્રતિવર્ષની પ્રણાલિકા મુજબ તેઓએ તેમના જન્મદિવસની શરૂઆત ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌપૂજનથી કરી હતી.

ધર્મપત્ની અને પરિવાર સાથે ગાય માતાનું પૂજન, અર્ચન કરી ગૌમાતાને ઘાસચારો ખવડાવ્યો હતો. પાંજરાપોળ ખાતે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિનાબા યાદવ, મંત્રી નિશાંત મોદી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ચિરાગ ભટ્ટ, સુરભીબેન તમાકુવાલા સહિતના ભાજપના આગેવાનો, નગરસેવકો અને શુભચિંતકોની ઉપસ્થતિ વચ્ચે કેક કાપી હતી.

ત્યારબાદ નવાડેરા દત્ત મંદિર ખાતે પૂજન અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. સોનેરી મહેલ ખાતે જરૂરિયાતમંદોને જન્મદિન નિમિતે મારુતિસિંહ અટોદરિયાએ અન્ય મહાનુભવોની હાજરીમાં અકસ્માત વીમો અને ઇન્સ્યોરન્સનું વિતરણ કર્યું હતું.

ભોલાવ ખાતે યુવા મોરચા આયોજિત સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતા કીટ વિતરણના કાર્યકમમાં તેઓ જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયને શુભેચ્છા પાઠવી છે.

બપોરે 12.30 કલાકે ચિલ્ડ્રન હોમના બાળકો સાથે જિલ્લા પ્રમુખે જન્મદિવસ ઉજવી તેઓને ભોજન કરાવ્યું હતું. સાથે જ જરૂરી ચીજવસ્તુઓનું આ બાળકોને વિતરણ કર્યું હતું. બપોરે 3 કલાકે દુબઇ ટેકરી મહાદેવ મંદિર ખાતે યુવા મોરચા તેમજ 7X ગ્રુપ દ્વારા તેમના જન્મદિને આયોજિત મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને માં કાર્ડનું વિતરણ કર્યું હતું.

જિલ્લા પ્રમુખ મારૂતિસિંહને ભાજપના આગેવાનો, મિત્રો, શુભેચ હતો.

જિલ્લા પ્રમુખ મારૂતિસિંહને ભાજપના આગેવાનો, મિત્રો, શુભેચ્છકોએ જન્મદિવસની શુભકામનાઓનો દિવસભર ધોધ વરસાવ્યો

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?