જંબુસર તાલુકાના સારોદવાંટા ગામે હરસિધ્ધિ માતાજીના નવચંડી યજ્ઞ પાટોત્સવ ઉજવાય હતો તેમાં ગ્રામજનો તથા આજુબાજુ ગામના ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તે રાત્રિના સમયે લોક ડાયરો આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લોકગાયક ભગુભાઈ મારી સંતવાણી ભજન ગાયક ઉષાબેન જાદવ તેઓ ઉપસ્થિત: જંબુસર તાલુકાના સારોદવાંટા હરસિધ્ધિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ સામુહિક જવારા આયોજન કરવામાં આવ્યુંજંબુસર તાલુકાના સારોદ વાંટા દરબારગઢમાં હરસિધ્ધિ માતાજીનું મંદિર જ્યાં માતાજીની પ્રતિષ્ઠા વિધિ નો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં શોભાયાત્રા ધાન્યાધીવાસ સ્નેપન વિધિ નવચંડી યજ્ઞ સામૂહિક જવારા તેમજ લોક ડાયરાનું આયોજન ગ્રામજનો તથા આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિર પટાગણમાં ભવ્ય લોકડાયરો યોજાયો જેમાં લોકગાયક ભગુભાઈ મારી એ ભજનોની રમઝટ બોલાવી હતી અને ધર્મપ્રેમી જનતા ભક્તિરસમાં ડૂબી જુમી ઉઠ્યા હતા .
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://aalapnews.in/wp-content/uploads/2023/02/VID-20230205-WA0032.mp4?_=1