જંબુસર બ્રેકીંગ
જંબુસર પટેલ ખડકી માં રહેતી રાજસ્થાની મહિલાએ અગમ્ય કારણસર ગાળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…
જંબુસર નગરના જૈન દેહરાસર પટેલ ખડકીમાં રહેતા કિશોરભાઈ મેઘવાલ મૂળ રાજસ્થાન જેઓ ખાનગી નોકરી અર્થે જંબુસર પરિવાર સાથે રહેતા હતા કિશોરભાઈ મેઘવાલ ની પત્ની ઇન્દ્રા બેને કોઈ આગમ્ય કારણોસર ઘરના પતરા ની એંગલ પર પાર્ટીથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું સદાર મરણ જનાર બહેન બે સંતાનોની માતાએ અગમ્ય કારણસર જીવન લીલા સંકેલી હતી..
નાની બાળકી રડતી હતી જે અંગે પતિને જાણ થતા પતિ કિશોર મેઘવાલ ઘરે આવતા ઉપર જઈને જોયું તો પત્ની ઇન્દ્રા બેને ગળાફાંસો ખાધેલ હોય જે અંગે જંબુસર પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મરણ જનરલની લાશને પીએ મળશે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી