જંબુસર બિગ બ્રેકીંગ
જંબુસર નગરપાલિકા તેમજ સીટી સર્વે કચેરી દ્વારા જંબુસર શહેરમાં માપણી હાથ ધરવામાં આવી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધારવામા આવી
જંબુસર ના અણખી ભાગોણ થી તળાવપુરા વિસ્તાર તેમજ જંબુસર એસટી ડેપો વિસ્તાર થી કોટ બારણાં વિસ્તાર મા સર્વે કરવામાં આવશે
માપણી કર્યા પછી નગરપાલિકા દબાણ કર્તાઓને 7દિવસની મુદ્દત દબાણ હટાવવા માટે આપશે
જો દબાણ કરતા પોતાની મરજી થી દબાણ નહિ હટાવે તો જંબુસર નગરપાલિકા દબાણ કરતાઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરશે
જંબુસર મા સર્વે ની કામગીરીની કામગીરી હાથ ધરવામાં આવતા જંબુસર નગરમાં ફફડાટ