જંબુસર
જંબુસરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થતા વધુ એક મોત મૃત્યુ આંક 2
મહિલા સહીત 6 મહિનાની બાળકીનું પણ સારવાર દરમિયાન મોત
જંબુસર નગર ના પીશાચેશ્વર મહાદેવ નગર પાસે ના રહેણાંક વિસ્તાર મા બની હતી ઘટના
ઘટના મા મહિલા સુમનબેન વાઘેલા તેમજ આશરે 6માસ ની દિવ્યા વાઘેલા નુ સારવાર દરમિયાન મોત