Home » Uncategorized » આમોદ નો મિડિયા ના નામે હિન્દુ સરકારી કર્મચારીઓને લૂંટનાર લૂંટારો આખરે 4 વર્ષે જેલ ભેગો

આમોદ નો મિડિયા ના નામે હિન્દુ સરકારી કર્મચારીઓને લૂંટનાર લૂંટારો આખરે 4 વર્ષે જેલ ભેગો

    આમોદ શહેર અને તાલુકામાં મીડિયાનું માઇક લઈને ફરતો તેમજ ભાજપનો ખેસ ગળે લગાવી ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનો સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા ઉપર મૂકી પોતાની છબી મોટી ઉત્સાવીને શહેર તથા તાલુકામાં લોકોને બ્લેકમેલ કરનારો તેમજ હિન્દુ સરકારી કર્મચારીઓની ઉઘાડી લોટ ચલાવતો એક લૂંટારો તેમજ હિન્દુ દીકરીઓની સાથે છેડછાની કરવાનો મહેર એવો આમોદનો ધોળા પોશાક વાળો લૂંટારો ચાર ચાર વર્ષના ધમ પછાડા બાદ આખરે પોલીસના શરણે બકરી બનીને બેઠેલો જોવા મળ્યો છે.
    આ સમગ્ર ઘટનાની વિગતો વિગતે જાણીએ તો આશરે આજથી ચાર વર્ષ પહેલા દીનાક 18 11 2019 ના રોજ આમોદ તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે લીલાબેન મનહરભાઈ નામની એક મહિલાએ પોતાની લેખિત ફરિયાદ એ નોંધાવી હતી અને આ ફરિયાદમાં આઇપીસી ની કલમ 323 452 354 504 506 2 અને 114 તથા એટ્રોસિટી એક ની કલમ 3એક આરએસ 32 5a હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી
    આ ફરિયાદમાં આરોપી તરીકે જાવીદ મલેક અને અકબર બેલીમ નામના બે ઈસમો ના નામ લખાવામાં આવ્યા હતા
    ફરિયાદીની ફરિયાદ મુજબ બપોરના આશરે ત્રણ વાગ્યાની આસપાસ આ મહિલા પોતાના ઘરે હતા અને ઘરકામ કરતા હતા ત્યારે આ બેય સમો આ મહિલાના ઘરે આવીને મહિલાને જણાવેલ કે અમે બંને પત્રકારો છીએ અને તમે દારૂ વેચો છો તેનો હપ્તો લેવા માટે આવ્યા છીએ જેથી મેં આ બંનેને જણાવેલ કે અમોએ દારૂનો ધંધો બંધ કરી દીધેલ છે અને હમણાં મારા પતિ ઘરે છે નહીં. મારા પતિ આવે ત્યારે તમે મારા પતિ સાથે વાત કરજો આવું જણાવ્યા છતાં આ બંને ઈસમો એ જણાવેલ કે અમે વિડીયો ઉતારીશું અને હમણાં જ અમને હપ્તાના રૂપિયા આપી દે આમ મેં તેમની માંગણી ન સ્વીકારતા ઉશ્કેરાઈ જઈને આ મહિલાને માબેન સમાણી ગાળો બોલી તમે ભીલડાઓ ક્યારેય સુધરશો નહીં તમે બીલડાવો બહુ ફાટી ગયા છો એમ કહી કાળો બોલી ધમકાવતા હતા જેથી ગાળો બોલવાની ના પાડતા આ બંને ઈસમો મારા ઘરમાં ઘૂસી ગઈ અકબર બેલી મેં મારો બ્લાઉઝ પકડી ખેંચતા મારો બ્લાઉઝ ડાબા ખભા ઉપરથી ફાટી ગયેલ અને જાવીદ મલે કે પણ બ્લાઉઝ સાથે ભરાવેલ મારી સાડી કબા પાસેથી ખેંચતા મારી સાડી બ્લાઉઝ માંથી નીકળી ફાટી ગયેલ અને આ વખતે મેં બુમાબૂમ કરતા મારી બંને વહુ તથા ફળિયાના અન્ય ઈસમો આવી જતા મને છોડાવે આમ ઉપરોક્ત બંને પત્રકારના નામે લોકો પાસેથી ઉઘરાણી કરતા હિસ્સોમો વિરુદ્ધ આ મહિલાએ આમોદ પોલીસ સ્ટેશનમાં 2019 માં પોતાની ફરિયાદ દાખલ કરી હતી.
    પરંતુ તેમ છતાં પોતાના પૈસા તેમજ રાજકીય વર્ગનો ઉપયોગ કરીને આ ઈસમોએ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને પોતાની ધરપકડ કરવાના બદલે પોતાની વિરુદ્ધ થયેલી આ ફરિયાદ રદબાટલ કરાવવા માટે ભારે દમ પછાડા કર્યા હતા. પરંતુ આ દમ પછાડામાં આ ઇસમોને સફળતા ન મળતા આખરે જંબુસર ડીવાયએસપી ની કચેરી ખાતે હાજર થયા હતા.
    આમ એક આદિવાસી મહિલાને પોતાની ઉપર થયેલા અત્યાચાર ના ગુનામાં નાસ્તા ભાગતા આરોપીઓ ને ચાર વર્ષ બાદ પકડવામાં સફળતા મળી હતી.
    આશ્ચર્યની વાત તો એ છે કે આવા ઈસમને ભારતીય જનતા પાર્ટીએ પોતાના લઘુમતી મોરચાના જિલ્લાના મહામંત્રી બનાવ્યા હતા અને આ ઈસમના ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ ઓટો દરિયા જંબુસરના વર્તમાન ધારાસભ્ય દેવકિશોર સ્વામી માજી મંત્રી છત્રસિંહ મોરી સહિતના અનેક આગેવાનો સાથેના ફોટા આ જાવેદ મલિક સાથે સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યા છે.
    એથી વધારે તો આશ્ચર્ય એ છે કે ગુજરાતના માજી મંત્રી છત્રસિંહ મોરીએ આ ઈસમને કે અન્ય કોઈ લઘુમતી સમાજની સરકારી સંસ્થામાં ડિરેક્ટર જેવી મહત્વની પોસ્ટ ઉપર નિમણૂક આપવાની ભલામણ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને લેખિતમાં પોતાના લેટર ઉપર કરી આપી હતી

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?