પોલીસમહાનિરીક્ષકશ્રી સંદીપસિંહવડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લાના પોલીસઅધિક્ષકશ્રી ડો.લીનાપાટીલ સાહેબનાઓતરફથી જીલ્લામાં મિલ્કત સબંધીતગુનાઓસોધી કાઢવા સારૂ અને કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ. જે આધારે તા.૨૩/૦૩/૨૦૨૩ના રોજજંબુસર પોલીસસ્ટેશનમાં નોંધાયેલપાર્ટ એગુ.ર.નં.૧૧૧૯૯૦૨૭૨૩૦૧૮૭/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૧ મુજબના ગુનાના કામના અરોપીને શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.ચૌધારી સા. જંબુસર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરવી.એન.બારી તથાપો.સ.ઈ જે.જી.કામળીયાતથાસ્ટાફનાપોલીસમાણસોની અલગ-અલગટીમો બનાવીબાતમી આધારે ચોરીના મુખ્ય આરોપી તથા સહઆરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલસાથેશોધીકાઢી ઝડપી લઇ જંબુસરપોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી કરેલછે.આરોપી – (૧)કિશોરકુમારઉફેરવી S/0વસંતરાવઅંબાલાલભગત(જાદવ)જાતે-મારાઠાઉ.વ.૨૬ધંધો-મંદિરમાં નોકરીરહે,જબુસરજુનીપો.સ્ટઓફીસનીબાજુમાં, મોટામંદીરપાસે તા.જંબુસર જી.ભરૂચ (૨) અક્ષયભાઈઉર્ફે પપ્પુ બ્રહદેવસીતારામખટકે ઉ વ ૩૦ધંધો-વેપારરહે, જંબુસર, સોની ચક્લા, શાક માર્કેટનીબાજુમાંતા જબુસર જી.ભરૂચમુળરહેલીંગીવરેતા અપાડી જી.સાંગલી(મહારાષ્ટ્ર) (૩) બિરૂદેવS/0લક્ષ્મણપાંડુરંગયોરાદજાતે-મરાઠીઉ.વ.ર૫ધંધો-વેપારરહે, જંબુસર, ગણેશચોક, મહાલક્ષ્મીમંદીનુઈબાજુમાંતા.જંબુસરજી. ભરૂચમુળરહે,ગુડેવાડીતા.પડી જી.સાંગલી (મહારાષ્ટ્ર) કામગીરીકસ્તાર:-(૧)વી.એન રબારીપોલીસઈન્સ્પેકટરજંબુસરપોલીસસ્ટેશન (૨)જે.જી.કામળીયાપોલીસસબઈન્સ્પેક્ટરજંબુસરપોલીસસ્ટેશન (૨)આપો.કો. રજનીકાંતદિનેશભાઈબનં.૭૧જંબુસરપોલીસસ્ટેશન (૩)અપો.કો.નકસિંહમેરૂભાબનં.૧૫૧૩જંબુસરપોલીસસ્ટેશન (૪)અપો.કો. ઉમંગભાઈહરીભાઈબનં.૧૦૩૧જંબુસરપોલીસસ્ટેશન