સામાન્ય પ્રસુતિ માટે દેશી ગાયના ગોબર અને તુલસી ના પાનના રસ નો અતિ અસરકારક અને અદ્ભુત પ્રયોગ.
▪️એક સગર્ભા બહેનને પ્રથમ પ્રસુતી માટે ડોકટરે 23/08/2023 નો દિવસ જણાવેલ પણ એવું ન થયું અને બે દિવસ પહેલાં તા. 21/8 નાં જ પ્રસૂતિની પીડા ઉપડતાં હોસ્પિટલ માં દાખલ થયાં.
▪️ચાર પાંચ કલાકનો સમય અને પીડા વેઠવા છતાં પ્રસૂતિ ન થતાં જન્મદાત્રી અને તેનાં પરિવારને ચિંતા થવી સ્વભાવિક હોય.
▪️આવા સમયે પ્રસુતા જરાક પણ ઢીલી પડે તો પરિવારની લાચારી સાથેની સંમતીથી ડોક્ટરો દ્વારા સીઝેરીયનથી પેટ ચીરીને બાળકને જન્માવી દેવાના કીસ્સા સામાન્ય બની ગયા છે પણ પ્રસુતા એકદમ મક્કમ હતી અને ધીરજતાથી પીડા સહન કરવા સાથે પરિવારજનોને પુરતો સમય રાહ જોવાનું કહ્યું.
▪️સમય નિકળતો જતો હતો પણ બાળકના જન્મના કોઈ એંધાણ ન જણાતાં ચિંતા સાથે ઉપરા ઉપર એકબીજાને ફોન કરીને સલાહ સુચન થવા લાગ્યાં.
▪️આ સમાચાર એક ગોભક્ત સુધી પહોંચ્યા અને એમણે સુચન કર્યું કે અત્યારે જ એક કપ દેશી ગાયના તાજાં ગોબરના રસ સાથે પાંચ છ તુલસીના પાન નો રસ મેળવીને પ્રસુતાને પાઇ દો એટલે એકાદ કલાકમાં પરિણામ મળી જશે.
▪️હોસ્પિટલ માં ઇંજેક્શન અને બાટલા સાથે પાંચ છ કલાકના પ્રયત્નો પછી પણ પરિણામ ન મળે ત્યારે આવો દેશી પ્રયોગ કરવાનું કોણ માને? પણ પ્રસુતાને આવું કરવાનું પુછવામાં આવ્યું ત્યારે એમણે તરત જ સંમતી દર્શાવી અને અડધો કલાકમાં ગોબર રસની વ્યવસ્થા કરીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો.
▪️હવે પ્રશ્ન હતો કે ડોક્ટર કે નર્સિંગ સ્ટાફની હાજરીમાં એમની રજા વગર ગોબર રસ પીવડાવવો કેમ? પણ જરાક એકાંત મળતાં ફટ દઇને બહેનને ગોબર રસ પીવડાવી દેવાયો.
▪️એક બાજુ હોસ્પિટલ ના પ્રયત્નો પણ ચાલુ હતા ને અડધો પોણો પણ કલાક પછી પ્રસુતાને જબરદસ્ત આંટી આવવા લાગી અને તરત જ પ્રસુતિ કક્ષમાં લઈ જવાઈ અને બીજી પંદરેક મીનીટ માં ખુલાસો થતાં ની સાથે જ નવજાત ના રડવાના કીલકીલાટ અવાજ સાથે પુત્ર સ્વરુપે તંદુરસ્ત બાળકનો જન્મ થઇ ગયો અને ચિંતિત બહેનના સાસુ અને માતાના આનંદનો પાર ન રહ્યો.
▪️આવા સમયે ઉપરોક્ત પ્રયોગ કરવાથી સફળતા મળવાની વાત અનેક વાર સાંભળેલ પણ જ્યારે પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું ત્યારે ખબર પડી કે દેશી ગાય ના ગોબર અને તુલસી પત્રના રસમાં પણ કેટલી તાકાત હોય છે.
???? નોંધ લેવી ઘટે કે આ બહેને ઇચ્છીત સંસ્કારી સંતાન માટે ગર્ભધારણ પહેલાં થતા ભારતના સોળ સંસ્કારમાં પ્રથમ એવો ગર્ભ સંસ્કાર પણ સંપુર્ણ શ્રધ્ધા સાથે શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરાવેલ હતો.
▪️એ સાચું કે અત્યારે મેડિકલ ક્ષેત્રે વિજ્ઞાન ખુબ પ્રગતિ કરી ચુક્યું છે અને તેના ઘણા બધા લાભ પણ છે તે કોઈ પણ વ્યકિત નકારી ન શકે. પરંતુ આપણા અનુભવી વડીલોએ સુચવેલ પરંપરાગત ઉપાયો પણ કેટલા અસરકારક છે તેનો આ ઉત્તમ દાખલો છે.
સુચનઃ ઉપરોક્ત પ્રયોગ માટે પ્રસવનો સમય, ગોબરની સ્વચ્છતા, ગોબર સાવ તાજું, શુધ્ધ, દેશી ગાયનું અને પ્રમાણસર હોવું વગેરે ઘણા પરિબળોને ધ્યાને લઈને કરવો.