*જંબુસર ગાયત્રી નગર સોસાયટીના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.*
જંબુસરમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ મંદિર પાસે આવેલ શ્રી કૃષ્ણ કોમન પ્લોટમાં, શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન અને શ્રી યોગેશ્વર વાટીકામાં ફાટેલા પંતાંગો, નકામા દોરા તથા કચરો વીણીને સળગાવીને નાસ કરવામાં આવ્યો તથા *”જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા”* અને *મારું જંબુસર સ્વચ્છ જંબુસર* નો નારો લગાવ્યો હતો.
સાથે આ બાળકોમાંથી સુજલભાઈ એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા બાબતે આપડા સૌની સહિયારી જવાબદારી છે
.